ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ગાયત્રી મુદ્રા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. ગાયત્રીની ચોવીશ માંહેની દરેક મુદ્રા. તેનાં નામ: સંમુખ, સંપુટ, વિતત, વિસ્તૃત, દ્વિમુખ, ત્રિમુખ, ચતુર્મુખ, પંચમુખ, ષણમુખ, અધોમુખ, વ્યકાંજલિક, શકટ, યમપાશ, ગંથિત, સંમુખોન્મુખ, પલંબ, મુષ્ટિ, મત્સ્ય, કૂર્મ, વરાહ સિંહાક્રાંત, મહાક્રાંત, મુદ્ગર અને પલ્લવ.